નીકે તેરે નૈંના અતિ સુખદેના.....૧/૬

નીકે તેરે નૈંના અતિ સુખદેના....ની....
ચંચલ ચપલ માનું ચિત્તવની ચિત્તહર,
લાજત ખંજન મેંના. ની ૧
રાતી રાતી રેખું તામેં મદન ભરેલી માતી,
અંતરમેં ઉપજત ચેંનાં ની ર
દેવાનંદ કહે તેરી સાંમરી સુરત દેખી,
મીઠે મુખ અમૃત બેંના, ની ૩

મૂળ પદ

નીકે તેરે નૈંના અતિ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડરેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

સાંવરી સૂરત
Studio
Audio
0
0