અજહું ઘર નાયો શામ પિયારે..૪/૪

અજહું ઘર નાયો શામ પિયારે....                                                    અ.
અવધ કરી ગયો કાન જાન દિલ, આવનકી કી આશ પ્રાન રયારે.     અ-૧
તલખત મીન જીવન જલ બીછુરે, પરસ બિના પાવત પીર જીયા રે. અ-ર
પ્રીત કરી પરદેશ વિલંબી રયો, બીરહ કે તાપ જરત હીયા રે.           અ-૩
દેવાનંદ દરશ વિના વ્યાકુલ, બહુ દિન બીતી ગયા રે.                      અ-૪

 

 

મૂળ પદ

વદન પર કોટી શશિ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી