બ્રજકો બિહારી ખેલે હોરી એરી એરી સૈયાં,..૨/૪

બ્રજકો બિહારી ખેલે હોરી એરી એરી સૈયાં,
રંગભીની રાધે સંગ ઉમંગ ભરે આજ....બ્ર....
ગોકુલકી ગલીયનમેં ઘુમત, ડારત ગુલાલકી ઝોરી. રં ૧
નવલ કનૈયો માનું નાચત નટ જ્યું, મગબીચ ખેલ મચોરી. રં ર
પિયા ઘનશામકી છબી મનરંજન, પીત ચંદન તન ખોરી. રં ૩
દેવાનંદ કહે બરજો ન માનત, નવલ ચુનરી રંગ બોરી. રં ૪

મૂળ પદ

હોરીકો ખેલૈયો ગિરધારી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી