અખિયાં ભરી હે ગુલાલસે મોરી....૪/૪

૧૧પ૯. પદ - ૪

અખિયાં ભરી હે ગુલાલસે મોરી....અ....

તરૂન કીશોર છેલ નટ નાગર, રંગકી ગગરિયાં મેરે શિર પર્ય ઢોરી.  અ ૧

હેત સહિત મોકું હસિકે બોલાઈ, કાન કુંવર ચીત લે ગયો ચોરી.       અ ર

વ્રજવિનતાકો પાલવ પકરત, મુખ પર માંજત મૃગ મદ જોરી.         અ ૩

દેવાનંદકો નાથ નવ જોબન, જન મન રંજન જીવન દોરી.               અ ૪ 

મૂળ પદ

યા વ્રજમેં હરિ ખેલત

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી