અજહું નહીં આયો શામ પતીયા ન પઠાયો.....૪/૪

 અજહું નહીં આયો શામ પતીયા ન પઠાયો....                                       અ....

બહુદિન બીત ગયુ બીનુંદેખે, બદનકે પાસે નયન અકુલાયો.               અ ૧
ફાગમેં ગીત મનોહર ગાવત, પિયા બિન જીયા અતિસે દુઃખ પાયો.     અ ર
મથુરા નગરીકી નાર ઠગારી, બહુ રંગ ડારી મીત બીલમાયો.             અ ૩
દેવાનંદ કહે અરજ હમારી, શ્રી ઘનશામકું જાઇ સુનાયો.                      અ ૪
 

મૂળ પદ

રસિયો રંગભીનો

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી