હોરી ખેલત શ્રીપુર માંઇ સખી, આજ ધર્મકુંવર મતવારો.....૧/૪

હોરી ખેલત શ્રીપુર માંઇ સખી, આજ ધર્મકુંવર મતવારો....હો....
દેશ દેશકે હરિજન આયે, દરશ પરસ ચિત્ત ચાઇ. સ ૧
સાત પ્રકારકે રંગ બનાયે, છડકત ઇતઉત ધાઇ. સ ર
કેસર કુમકુમ ક્રમદિ કસુંબલ, કેસુ પતંગ અલતાઇ. સ ૩
દેવાનંદ કહે શોભા દેખત, કોટિક કામ લજાઇ. સ ૪

મૂળ પદ

હોરી ખેલત શ્રીપુર માંઇ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
કાફી
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0