સખી સહજાનંદ સુખધામ હોરી આજ ખેલત હે ગઢપુર માંઇ..૪/૪

સખી સહજાનંદ સુખધામ, હોરી આજ ખેલત હે ગઢપુર માંઇ,
ઉનડ ભુપતણી ઓસરીયે, રંગભીને ઘનશામ. હો ૧
રંગ પતંગકે કીચ મચે હે, રંગ બરસત ગલી ગામ. હો ર
હરિજનકે બહુ વૃંદ મીલે હે, તજી આયે ગ્રહકામ. હો ૩
દેવાનંદ કહે એહી છબી દેખત, અંતર ભયો હે આરામ. હો ૪

મૂળ પદ

હોરી ખેલત શ્રીપુર માંઇ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી