અજહું ન આયો મૈયા મથુરાવાસી..૪/૬

૧૧૭૯. પદ - ૪

અજહું ન આયો મૈયા મથુરાવાસી,

ચિત્ત ચોરીકે ગયો હે ગિરધારી, યા બ્રજકો અવિનાશી.          અ ૧

મરમ ભરીસી મુખ બતીયાં સુનાઈ, કરી નિજ ચરનકી દાસી.  અ ર

હેરત પંથ થકે દોઉ નેંનાં, પલક કલપ સમ જાશી.                  અ ૩

દેવાનંદ કહે અહોનિશ આતુર, અખિયાં દરસકી પ્યાસી.        અ ૪ 

મૂળ પદ

આજ મેં અકેલી ગઇતી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી