અધમ ઉધારન તુમ અવિનાશી,..૨/૪

 અધમ ઉધારન તુમ અવિનાશી,

કોટી ગુના મેટન ગિરધરજી, પ્રગટ રૂપ પ્રકાશી....                    
ગુનકા ગીધ ગૌતમકી ઘરની, અજામેઇ અઘરાશી,
તવ પદ રજત પરસત જગ પાવન, ભયે વૈકુઠકે વાસી.          અ ૧
ગોકુલકી નારી વ્ઉભીચારી, તવ પદ રટત હુલાસી,
પ્રેમલક્ષણા ભક્તિ પાઇકે, ભઇ તવ ચરનન ઉપાસી.                અ ર
વાંદર રીંછ જાનવર જાતી, પ્રભુસંગ પ્રેમ પિયાસી,
રાવન સાથ લરી મરે જુધમેં, રઘુનંદન સો રીઝાસી.                અ ૩
કૃપાનિધાન પ્રાન તે પ્યારે, ભક્તવછલ મન ભાસી,
દેવાનંદ કહે તવ પદ પંકજ, રહત કોટી ગયા કાશી.                અ ૪
 

મૂળ પદ

તુમસે કોન કૃપાનિધિ કૈહું

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી