તવ શરન આયે જન સ્વામી,..૩/૪

તવ શરન આયે જન સ્વામી,
કપટી કુટિલ ખલ નીચ મલાયન, નાથ કીયે નિષ્કામી....ત....
સાચે સંતકી બાત શ્રવણ સુની, વૈષ્ણવ નાસ્તિક વામી,
શ્રી ઘનશામકે શરન આઇકે, નિશ્ચે કરી બહુનામી. ત ૧
પ્રગટ ભયે પુરુષોત્તમ પૂરન, અક્ષરધામકે ધામી,
નિર્ગુન બ્રહ્મ સનાતન હો પ્રભુ, જીવકે અંતરજામી. ત ર
આ જગમેં જડ જીવ અભાગી, શ્વાન શુકરસે ગામી,
તુમકુ બીસારી દીયે દુઃખ ભંજન, નિર્લજ નીચ હરામી. ત ૩
એસે નર તવ દરશન કરીકે, સતસંગ અતિ શુભ પામી,
દેવાનંદ કહે સેવા ચાકરી, ચાહત કરન ગુલામી. ત ૪

મૂળ પદ

તુમસે કોન કૃપાનિધિ કૈહું

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
0
0