અજહું ઘરનાયો મો મન ભાયો, લલચાયો પ્રેમ સુધારસ પાયો સુધારસ પાયો...૩/૪

 અજહું ઘરનાયો મો મન ભાયો, લલચાયો પ્રેમ સુધારસ પાયો..          

રૂપકો સાગર નટવર નાગર, કોટિક કામ લજાયો.                                અ ૧
જાદુ કછુ કીનો મેરો મનહર લીનો, અંગઅંગમેં રંગ છાયો.                   અ ર
બ્રજહુકી નારી એહી છબી ઉર ધારી, તનહુંકો તાપ મિટાયો.                 અ ૩
દેવાનંદકો પ્યારે નેનહુંકો તારો, કાન કારો ઉરમેં લિખાયો.                   અ ૪

મૂળ પદ

મીલે ગિરધારી છબી

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી