ગોપીનાથજી વ્હાલા દયાળુ સ્વામિનારાયણ મારા કૃપાળું ૧ /૬

ગોપીનાથજી વ્હાલા દયાળું, સ્વામિનારાયણ મારા કૃપાળું, તમને પ્રેમે પેરાવી કુંડળ, અમે રાજી છીએ સમંડળ...
દેજો વ્હાલા તમારું દર્શન, સદા રહે તમારામાં મન, નાવે અહંકાર કે ઉદાસી, એવું આપજો શ્રી અવિનાશી...
લેજો કાયમ કસોટી અમારી, દેજો રસીલી મૂર્તિ તમારી, 
રહો એક જ મારે તો તમે, જ્ઞાનજીવનને એવું જ ગમે... ૩ 

મૂળ પદ

ગોપીનાથજી વ્હાલા દયાળું

મળતા રાગ

મહા બળવંત માયા તમારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી