રહે તમારો એક આનદએજ માગું છું શ્રી સહજાનંદ,૨/૬

રહે તમારો એક આનંદ, એજ માગું છું શ્રી સહજાનંદ,
મારે રહે એક તવ આશ, અન્ય સર્વથી બનું નિરાશ...૧
માન મોટપ કીર્તિના ઇચ્છું, એક મૂર્તિ તમારી જ પ્રીચ્છું,
તમે રાજી રહેજો મારા બાપ, મળજો ટાળીને મારા ઉતાપ...૨
હું તો છું એક તારે આધારે, બીજો ન બને આધાર મારે,
કાને ધરજો કુંડળ ને વિનંતિ, એમા જ્ઞાનજીવન રાજી અતિ...૩

મૂળ પદ

ગોપીનાથજી વ્હાલા દયાળું

મળતા રાગ

મહા બળવંત માયા તમારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી