રૂડી પુન્યમ પવિત્ર રળિયામણી રે આજ રાખો દરશનના નેમં,..૩/૪

રૂડી પુન્યમ પવિત્ર રળિયામણી રે, આજ રાખો દરશનના નેમં,
એમ નરનારાયણ બોલીયા રે.
સુખ સંપત્તિ ઘણી તેણે પામશો રે,
ઘણું રે'શે કુશળને ક્ષેમ. એમ...૧
ખાન પાન, ધન-ધામ ઘણું પામશો રે,
થાશે રિદ્ધિ સિદ્ધિનો જોગ...એમ...
વળી પ્રીતિ થાશે પરીબ્રહ્મમાં રે,
જાશે જન્મ મરણ મહારોગ...એમ...
વળી મારા પુનમીયા પામશે રે,
રૂડા જ્ઞાન ભક્તિ ને વૈરાગ...એમ...
વળી સેવીને સાચા સંતને રે,
થાશે ભક્ત મોટા બડભાગ.એમ...૩
ધામ અક્ષર તુલ્ય અમદાવાદ છે રે,
આજ આથી અધિક નહિ ધામ...એમ
પોતે પૂર્ણાનંદ નાથજી રે,
સ્વામી સહજાનંદ જેનું નામ.એમ...૪

મૂળ પદ

સખી એક સમે અમદાવાદમાં રે

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


નર નારાયણ દેવ મહિમા
Studio
Audio
0
0