શ્રી ઘનશ્યામ હમારે જીવન શ્રીઘનશ્યામ હમારે ૨/૪

શ્રી ઘનશ્યામ હમારે જીવન શ્રીઘનશ્યામ હમારે,
નિશદિન નાંમ રટું અબ યાકો, ન કરૂં પલ એક ન્યારે...જીવન. ૧
ચારે જુગમે ચ્યાર વરણ જે, શ્વેત રક્ત પિતકારે,
નરનારાયણ રૂપ સદા સો, નીત નીમીત્ત તનુ ધારે...જીવન. ર
મચ્છ કચ્છ વારાહ વપુચ્છભ, નરસિંહ વામન પ્યારે,
પરશુરામ રઘુરામ કૃષ્ણહોય, અગનીત જન ઉદ્ધારે...જીવન. ૩
સો અબ ભક્તિ ધર્મ સુત સુંદર, સહજાનંદ મતવારે,
પૂર્ણાનંદ કે પ્રગટ હોય કે, ધરમવંશ વિસ્તારે...જીવન. ૪

મૂળ પદ

કૃષ્ણ હરિ સુખકારી ભજમન કૃષ્ણ હરિ સુખકારી

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0