હરિ હું તમારો, મુજને ઉગારો રે દાસ તારો જાણીને પધારો ૪/૪

હરિ હું તમારો, મુજને ઉગારો રે,
દાસ તારો જાણીને પધારો રે મહારાજ... ૧
આપો આશીર્વાદ સુણી મારો સાદ,
રે ફરિયાદ કરી ચાર પાદ રે મહારાજ... ૨
તમ વિના આવું કોને સ���ભળાવું,
રે શરમાવું લખી આવું આવું રે મહારાજ... ૩
પુરો મારી હામ રટું તવ નામ,
રે સુખધામ મારા વિશ્રામ રે મહારાજ... ૪
જ્ઞાન તવ દાસ કરો ના ઉદાસ,
રે પુરો આશ રાખો તવ પાસ રે મહારાજ... ૫

મૂળ પદ

શ્રીજી સુખધામ, પૂરણકામ

મળતા રાગ

પ્યારા ઘનશ્યામ પૂરણકામ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી