અજબ સુરંગ ઉમંગ ભરી હરિ, ..૪/૪

પદ-૪

અજબ સુરંગ ઉમંગ ભરી હરિ,

ચલની ચટક ઉર અટકી આય.         અજબ.

કર વામ ધરી કરી કટી તટમેં,

હો લેત દછન કર લટકી આય.         અજબ. ૧

ગઈ લાજ અતિ ગજરાજગતિ,

હો હંસગતિ રતિ હટકી આય.         અજબ. ર

છબી જોય કે મોય રહી મતીયાં,

હો છતીયા નાગર નટકી આય....     અજબ. ૩

પૂર્ણાનંદ કે પ્રીતમ પ્યારેકી,

હો ચડ ગઈ રંગકી ચટકી આય.        અજબ. ૪ 

મૂળ પદ

નિરખન લાગ અથાગ

રચયિતા

પૂર્ણાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી