સહજાનંદ હરિ રે ભજ મન સહજાનંદ હરિ રે. ભજ૦..૧/૪

સહજાનંદ હરિ રે ભજ મન, સહજાનંદ હરિ રે. ભજ૦
શુક નારદ સનકાદિક શંભુ, સેવત ધ્યાન ધરી રે. ભજ૦ ૧
પુરુષોત્તમ પરિબ્રહ્મ પુરાતન, તેહી સંગ પ્રીત કરી રે. ભજ૦ ૨
પૂરવદેશ અવધપુર પાસે, છપૈયામેં દેહ ધરી રે. ભજ૦ ૩
અવધપ્રસાદ એહી હરિ સંગે, જાય સબ પાપ જરી રે. ભજ ૦ ૪

મૂળ પદ

સહજાનંદ હરિ રે ભજ મન

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી