ભજ મન સહજાનંદ ઉર ધારી ભજ મન સહજાનંદ. ભજ૦..૨/૪

ભજ મન સહજાનંદ ઉર ધારી, ભજ મન સહજાનંદ. ભજ૦
સહજાનંદ પરમ સુખ મૂર્તિ, નેનનસેં જ્યું નિહાળી. ભજ૦ ૧
શ્વેત બસન ધારે તન સુંદર, જનમ લેત મોરારિ. ભજ૦ ૨
શ્વેત પાઘ શિર શ્યામ વિરાજત, કેસર તિલક હે ભારી. ભજ૦ ૩
અવધપ્રસાદ સહજાનંદ શરણે, લાગી લગન એક તારી. ભજ૦ ૪

મૂળ પદ

સહજાનંદ હરિ રે ભજ મન

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


Studio
Audio
0
0