ભજ મન સહજાનંદ સુખકારી ભજ મન સહજાનંદ. ભજ૦..૩/૪

ભજ મન સહજાનંદ સુખકારી, ભજ મન સહજાનંદ. ભજ૦
વામ શ્રવન બિચ શ્યામ બિંદુ તિલ, ધ્યાન ધરત નરનારી. ભજ૦ ૧
કાનુંમેં કુંડળ મક્રાકૃત ધરી, ઉર પર હાર હજારી. ભજ૦ ૨
ના���િકા નિકટ તિલ એક સુંદર, ચંચલ ચિત્તવની સારી. ભજ૦ ૩
અવધપ્રસાદ નિરંતર અંતર, ઉર્ઘ્વ રેખ ચિત્ત ધારી. ભજ૦ ૪

મૂળ પદ

સહજાનંદ હરિ રે ભજ મન

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હરિકૃષ્ણ પટેલ (સ્વરકાર)
સુપન અનુપમ
Studio
Audio
0
0