ધરમકુમાર નિરખે ધરમકુમાર નીરખે ધરમકુમાર...૨/૪

ધરમકુમાર નીરખે ધરમકુમાર, નીરખે ધરમકુમાર.
શ્વેત પાઘ શિર સોહત સુંદર,
શ્વેત પુષ્પતોરા હરિ શિર ધાર. નીરખે૦ ૧
કેસર તિલક ભાલ બિચ સોહે,
કાનમેં કુંડલ મકરાકાર. નીરખે૦ ૨
શ્વેત સુરવાર પે'રી શ્વેત અંગરખી,
શ્વેત કમર કસી શ્વેત મોતી હાર. નીરખે૦ ૩
અવધપ્રસાદ હરિકૃષ્ણ છબી પર,
તન મન ધન લઇ વારું કોટી વાર. નીરખે૦ ૪

મૂળ પદ

મીલે ઘનશ્યામ રી મોયે મીલે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી