શ્રી ઘનશ્યામ કો નામ જપો જન, શ્રી ઘનસ્યામ...૩/૪

શ્રી ઘનશ્યામ કો નામ જપો જન, શ્રી ઘનસ્યામ. ટેક૦
જાહી જપી મુનિ સહસ્ત્ર અઠ્યાસી, અંતર ભયે નિષ્કામ. જપો૦ ૧
શરનાગત વત્સલ સુખદાયક, કરુના સાગર શ્યામ. જપો૦ ૨
સહજાનંદ પ્રગટ હરિ મૂરતિ, ધ્યાન ધરો સરે કામ. જપો૦ ૩
અવધપ્રસાદ કરત હે નિશદિન, વારવાર પરનામ. જપો૦ ૪

મૂળ પદ

હરિકૃષ્ણ મહારાજ મીલે મોયે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી ઘનશ્યામ જીલાવા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
નિલાદ્રી ચેટરજી

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર
જપો જન શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
0