હોરી ખેલન ઘર આવે દાદરા મોય સુનાવે. હોરી૦.૧/૪

હોરી ખેલન ઘર આવે, દાદરા મોય સુનાવે. હોરી૦
રંગકો ભીનો ચિત્ત પ્રવિનો, બાંસુરી બજાઇ ગાવે. દાદરા૦ ૧
કર પિચકારી લિયે બનવારી, કેસર રંગ ઉડાવે. દાદરા૦ ૨
તાલ મૃદંગ હરિકે સંગે, અવધપ્રસાદ બજાવે. દાદરા૦ ૩

મૂળ પદ

હોરી ખેલન ઘર આવે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
નર નારાયણ દેવ મહિમા
Studio
Audio
0
0