ઓઢે ઉપરના પીરા હરિ મોરે...૩/૪

 

ઓઢે ઉપરના પીરા, હરિ મોરે. ઓઢ૦ ટેક.
પીરો સુરવાર પે'રે પીરી અંગરખી, શિરપે જરકસી ચીરા. હરિ૦ ૧
ગજરા બાજુ બંધ કર પીરા, પહિરે હાર શરીરા. હરિ૦ ૨
ચટક ચટક હરિ ચાલ ચલત હે, કર ગ્રહી માલ ફેરીરા. હરિ૦ ૩
અવધપ્રસાદ કે' નાથકી શોભા, કહાં કહું કહી ગીરા. હરિ૦ ૪

મૂળ પદ

ઓઢી પિછોરી ઝીની

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી