તુમ સંગ જીયરા લાગ્યો રે પ્યારે ૧/૪

તુમ સંગ જીયરા લાગ્યો રે પ્યારે, તુમ૦
જીયરા લાગ્યો મેરો તુમ સંગ મોહન, ઔર સબહી દુઃખ ભાગ્યો રે. પ્યા૦ ૧
નિરખી મેં મૂરતિ શ્યામ તિહારી, ચરનકમલ અનુરાગ્યો રે. પ્યા૦ ૨
તુમ હો જીય કે પરમ સનેહી, અવર સનેહ સબ ત્યાગ્યો રે. પ્યા૦ ૩
અવધપ્રસાદ કે' નાથ રહો દૃગ, એહી દિયો વર માગ્યો રે. પ્યા૦ ૪

મૂળ પદ

તુમ સંગ જીયરા લાગ્યો રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા
શિવરંજની
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0