ગંગા નહાને ચલે હરિ છેલા રે..૨/૪

ગંગા નહાને ચલે હરિ છેલા રે.  ગંગા૦
નરનારાયણ મંદિર હુંસે, રંગભર સોહે જન મેલા રે.  ગં૦ ૧
સંગ અસવારી લિયે બહુ ભારી, તુરંગ જ્યું કુરંગ ઉડેલા રે.  ગં૦ ૨
સાબરમતી સ્નાન કરત હરિ, તેહી જળ પાવન કરેલાં રે.  ગં૦ ૩
અવધપ્રસાદ કે' બોલે તબ ગંગા, બચન હેતસેં ભરેલાં રે.  ગં૦ ૪ 

મૂળ પદ

ગુલાબી પાઘ ધારી રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


Studio
Audio
0
0