શ્રી ઘનશ્યામ વૈરાગ્ય કું પાઇ તીરથ કરન સિધાવે...૪/૪

શ્રી ઘનશ્યામ વૈરાગ્ય કું પાઇ, તીરથ કરન સિધાવે. શ્રી૦
રામપ્રતાપ રુ ઇચ્છારામ દોઉં, ભ્રાત કું ઢુંઢત હારે. શ્રી૦ ૧
મુક્તનાથ મહાવિષ્નુ દરશ હિત, ચલે હરિ સુખકારે,
દર્શન દેવ કે કરી કે નૌતમ, અનંત જીવ ઉદ્ધારે. શ્રી૦ ૨
શ્રી પુરુષોત્તમ પ્રગટ હરિ હે, તીરથ પાવનકારે,
જે જન આઇ કરે હરિ શરનો, જનમ મૃત્યુ દુઃખ ટારે. શ્રી૦ ૩
કાલ મૃત્યુ કો ભય અતિ ભારી, ઔર ન ટારન હાંરે,
અવધપ્રસાદ નિરંતર એહી, નીલકંઠ ઉર ધારે. શ્રી૦ ૪

મૂળ પદ

હોત પ્રાત ઘનશ્યામ જગાવે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0