પ્રીતમ પ્યારે પ્રીત મોરી તોરી..૨/૪

પ્રીતમ પ્યારે પ્રીત મોરી તોરી. પ્રીતમ૦
નટવર નાવ નવલ રંગભીને, કરી કરી નેહ ઠગારે ઠગોરી. પ્રી૦ ૧
જગકે કારન ભવદુઃખ તારન, એહી બિનું ઔર ગતિ નહિ મોરી. પ્રી૦ ૨
શ્યામ સુદંર બિનું સુખ નહિ આવત, કર હું વિલાપ ઉમર રહી થોરી. પ્રી૦ ૩ અવધપ્રસાદ નિરંતર અંતર, ચરન કમલ બરતિ એક જોરી. પ્રી૦ ૪

મૂળ પદ

કબ મીલે હે બિછૂરે ઘનશ્યામ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી