સખી કોઇ શ્યામ મિલાવે મોહી..૪/૪

સખી કોઇ શ્યામ મિલાવે મોહી. સખી૦
શ્રી ઘનશ્યામ કી શામરી સૂરત, બિસરત નાંહિ બિસારી સોહિ. સ૦ ૧
ચંચલ અખિયાં ચંચલ બતિયાં, ચંચલ મૂર્તિ નાથ નિર્મોહી. સ૦ ૨
સુંદર શ્યામ નવલ રંગભીને, પ્રીત કરી અંતરમેં પ્રોહી. સ૦ ૩
અવધપ્રસાદ ઉર સુખ પાવત, ચરન કમલ પરસેં જબ ઓહી. સ૦ ૪

મૂળ પદ

કબ મીલે હે બિછૂરે ઘનશ્યામ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
પહાડી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0