નરનારાયણ સ્વામિનારાયણ ભજ મન પ્રગટ બિરાજે હરિ ૧/૪

નરનારાયણ સ્વામિનારાયણ ભજ મન પ્રગટ બિરાજે હરિ. ન૦
અક્ષરપર પુરુષોત્તમ સ્વામી, મનુષ્યદેહ હરિ આયે ધરી,
જેહી જન આઇ લેહે ઇન શરનો, તીનકે પાપ સબ જાત જરી. ન૦ ૧
કોટી કોટી ભવ ભટકત બિતે, નરક ચોરાશી નાંહી ટરી,
પ્રગટ નીર બિનું પ્યાસ ન જાવે, તેંસે પ્રોક્ષ જીય ભજન કરી. ન૦ ૨
જનમ મરન કો ત્રાસ હે ભારી, પ્રગટ વિના કહો કૈસે તરી,
ફૂટી આંખ અંધ ગુરુ કરી કે, ભવ ભટકી જીવ જાત મરી. ન૦ ૩
પ્રગટ પ્રતાપ ભયો અવની પર, આંખ અસુરન ના ઉઘરી,
અવધપ્રસાદ પરમ પદ પાવે, સહજાનંદ પદ કમલ પરી. ન૦ ૪

મૂળ પદ

નરનારાયણ સ્વામિનારાયણ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0