સહજાનંદ મહારાજ હમારે સુંદરવર સુખરાશિ રે....૪/૪

સહજાનંદ મહારાજ હમારે, સુંદરવર સુખરાશિ રે. સ૦
શ્રી પુરુષોત્તમ પ્રગટ આયકે, ટારત કાળકી ફાંસી રે,
દુઃખ નિવારન ભવજલ તારન, કરે અક્ષર કે વાસી રે. સ૦ ૧
ધ્યાન ધારના અખંડ સમાધિ, દેખાવે અવિનાશી રે,
અંતરમાંહી હરિકું ધારે, અખંડ મન રહે પાસી રે. સ૦ ૨
પ્રગટ પ્રમાન દેખી યહ મૂરતિ, જગસેં હોત ઉદાસી રે,
દેખે દિવ્ય મૂર્તિ હરિ અંતર, અંતકાલમેં આસી રે. સ૦ ૩
અનંત અવતાર ધરે અવની પર, બહુત ચરિત્ર દેખાસી રે,
અવધપ્રસાદ અખંડ યહ મૂરતિ, લહી અંતરમેં વાસી રે. સ૦ ૪

મૂળ પદ

નરનારાયણ સ્વામિનારાયણ

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0