ધર્મકુંવર સુખકારી રે ખેલે રંગભર હોરી ૨/૪

ધર્મકુંવર સુખકારી રે, ખેલે રંગભર હોરી. ધર્મ૦
ખેલત હોરી સખા સંગ દોરી, સુંદર શ્યામ મોરારિ રે. ખે૦ ૧
ચૂવા ચૂવા ચંદન અબિલ અરગજા, છીરકત જન પર ધારી રે. ખે૦ ૨
બાજત તાલ મૃદંગ ઝાંઝ ડફ, ગાવત હે હોરી ભારી રે. ખે૦ ૩
અવધપ્રસાદકે નાથ સાંવરે, ભક્ત વત્સલ ભયહારી રે. ખે૦ ૪

મૂળ પદ

ધર્મકુંવર ખેલે હોરી રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
આવો મનોહર
Studio
Audio
0
0