શ્રી નગર હરિ ખેલત હોરી..૨/૪

શ્રીનગર હરિ ખેલત હોરી. શ્રી૦
એજી શિર પર પાગ ગુલાબી ધારે, કરમેં ગુલાલ કી ઝોરી,
સંગ સખા પર લઇ પિચકારી, ડારત દોરા દોરી,
ચિત્ત હરિજનકે ચોરી. શ્રી૦ ૧
એજી સુંદર બદન મદન મોહન કો, સંગ બલદેવકી જોરી,
ખેલત ફાગ સુરાગ આલાપત, રંગ છિરકત ચહુંકોરી,
પરસ્પર ખેલ મચોરી. શ્રી૦ ૨
એજી કેસર જામો ધારી તન સુંદર, રંગ બરસાવે દોરી,
આસપાસ સેં સખા સબ ઘેરી, શ્યામકું રંગમેં રોરી,
પરસ્પર હરખ ભયોરી. શ્રી૦ ૩
એજી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ, સબ જન રંગમેં બોરી,
અવધપ્રસાદ નાથ કે સંગે, તરી ગયે લાખ કરોરી,
પ્રીત તેહી સંગ રહો મોરી. શ્રી૦ ૪

મૂળ પદ

સખી ઘનશ્યામજી ખેલ મચાવે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોનીજયેશ સોની (સ્વરકાર)

Studio
Audio
0
0