સહજાનંદ સુખધામ રે રંગ ખેલ મચાવો....૧/૪

 સહજાનંદ સુખધામ રે, રંગ ખેલ મચાવો રે...સહ૦ ટેક.
	ખેલ મચાવો દ્વાર મોરે આવો, સુંદર જન વિશ્રામ રે...રંગ૦ ૧
સુંદર મૂરતિ શ્યામ તિહારી, નીરખત ભઈ નિષ્કામ રે...રંગ૦ ર
	અબિલ ગુલાલ ફાંટ ભર લહીકે, રંગ ડારો અભિરામ રે...રંગ૦ ૩
અવધપ્રસાદ રહી ઉર મેરે, મૂરતિ આઠો જામ રે...રંગ૦ ૪ 
 

મૂળ પદ

સહજાનંદ સુખધામ રે

મળતા રાગ

હોરી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી