સહજાનંદ સુજાન રે રંગ રાસ રમાવો..૨/૪

 સહજાનંદ સુજાન રે, રંગ રાસ રમાવો રે...સહ૦ ટેક.
	રાસ રમાવો ઘરુ મોરે આવો, ભક્તવત્સલ ભગવાન રે...રંગ૦ ૧
ચતુર પિયા તેરે ચરનકમલ કું, નીરખી ભઈ ગુલતાન રે...રંગ૦ ર
	ભરી પિચકારી શ્યામ તુમ મારી, ભૂલી હું તનકો ભાન રે...રંગ૦ ૩
અવધપ્રસાદના નાથ સંગ ખેલત, અરસપરસ એક તાન રે...રંગ૦ ૪
 

મૂળ પદ

સહજાનંદ સુખધામ રે

મળતા રાગ

હોરી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી