સુંદર ધર્મ કિશોર રે , રંગ ખેલો હોરી...૩/૪

સુંદર ધર્મ કિશોર રે, રંગ ખેલો હોરી. સુંદર૦
ખેલો હોરી મોરે સંગ દોરી, શ્યામ ચતુર બરજાંર રે. રં૦ ૧
કર પિચકારી લહી બનવારી, રંગ ડારો ચિત્ત ચોર રે. રં૦ ૨
શ્રી ઘનશ્યામ પિયા મોરે પર, રંગ ગાગર દિયો ઢોરી રે. રં૦ ૩
અવધપ્રસાદ કે' રંગભર મૂરતિ, આઇ રહો ઉર મોર રે. રં૦ ૪

મૂળ પદ

સહજાનંદ સુખધામ રે

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી