અખિયા રંગદીની, શ્યામ મોહે બાવરી કીની ૪/૪

 અખિયાં રંગદીની, શ્યામ મોહે બાવરી કીની.                                    અખિયાં૦

અબિલ ગુલાલ ખેલ કરી મોહન, રંગ ડારી મોરી સારી નવીની.          અં૦ ૧
ખેલત હોરી મોરે સંગ દોરી, કર પકરી ફારી ચૂનર ઝીની.                   અં૦ ૨
કેસર રંગ ઉમંગ શું લે કરી, અંગોઅંગ કીની રંગભીની.                       અં૦ ૩
અવધપ્રસાદ કે રંગભર મૂરતિ, પ્રીત સહિત અંતર ધરી લીની.            અં૦ ૪
 

મૂળ પદ

મોહન બનવારી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી