આજ સખી આનંદની હેલી હરિમુખ જોઇને હું થઇ છું રે ઘેલી. ૧/૪

 રાગ : ગરબી - પદ-૧

આજ સખી આનંદની હેલી, હરિમુખ જોઇને હું થઇ છું રે ઘેલી...                     ૧
મહાંરે મુનિના ધ્યાનમાં નાવે, તેરે શામળીયોજી મુજને બોલાવે...                ૨
જે સુખને બ્રહ્માભવ ઇચ્છે, તેરે શામળીયોજી મુજનેરે પ્રીછે...                         ૩
ન ગઇ ગંગા ગોદાવરી કાશી, ઘરે બેઠા મળ્યા અક્ષરવાસી...                        ૪
તપરે તીર્થમાં હું કાંઇ નવ જાણું, સ્હેજે સ્હેજે હું તો સુખડારે માણું...                 ૫
જેરામ કહે સ્વામી સ્હેજે મળીયા, વાતની વાતોમાં વ્હાલો અઢળક ઢળીયા    ૬

મૂળ પદ

આજ સખી આનંદની હેલી,

રચયિતા

જેરામ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
6
4
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
9
3
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન


રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી


Studio
Audio
4
2