રાજી રહેજો પ્રાણ પ્યારા, હે હરિ મારા તમારે વિષે મારે મન ધરવું છે ૧/૧

 રાજી રહેજો પ્રાણ પ્યારા, હે હરિ મારા...ટેક.
	તમારે વિષે મારે મન ધરવું છે, રાખવી છે વૃત્તિ તેલધારા...હે હરિ૦ ૧
હું છું તમારી એ તો જગજાહેર છે, છો મારી શૈયામાં સૂનારા...હે હરિ૦ ૨
	મૂર્તિ તમારી છે જીવન મારી, જ્ઞાનજીવનના આધારા...હે હરિ૦ ૩ 
 

મૂળ પદ

રાજી રહેજો પ્રાણ પ્યારા, હે હરિ મારા

મળતા રાગ

રાજી રહેજો પ્રાણ પ્યારા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0