સુંદર શ્રીઘનશ્યામ મારા, મન મંદિરમાં આવો રે ૧/૧

સુંદર શ્રીઘનશ્યામ મારા, મન મંદિરમાં આવો રે;
	અંતર દાઝી રહ્યું છે વહાલા, દર્શનનો દ્યો લાવો રે...સુંદર૦ ૧
અપરાધી છું જનમ જનમનો, દયા હવે કંઈ લાવો;
	જૂઠા જગતમાં ભૂલો પડયો છું, રસ્તો કંઈક બતાવો રે...સુંદર૦ ૨
પીળા પીતાંબર જરકસી જામો, મુગટધારી આવો;
	એકવાર પ્રભુ દર્શન આપી, ભક્તિનાદ ગજાવો રે...સુંદર૦ ૩
રોજ ઊઠી શું કહેવું પ્રભુજી, એક દિવસ તો આવો;
	દીનદયાળુ દર્શન આપો, શું અમને તલસાવો રે...સુંદર૦ ૪
સ્વામિનારાયણ હૃદયમાં આવો, ત્રિવિધ તાપ શમાવો;
	હૈયાહીણો આવ્યો આંગણીએ, મારા મનને ભાવો રે...સુંદર૦ ૫
 

મૂળ પદ

સુંદર શ્રીઘનશ્યામ મારા, મન મંદિરમાં આવો રે

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ

શિવરંજની
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય

ઘનશ્યામ વંદના
Studio
Audio
0
0
 
વિડિયો

અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
0
0
 
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કાફી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
પરંપરાગત
પધારોને
Studio
Audio
0
0