આવું રૂડું ગઢપુર ધામ. ૧/૧

 

આવું રુડું ગઢપુરધામ
આવું રૂડું ગઢપુર ધામ, છોડીને વાલો ચાલીયા માણારાજ..
સુના લાગે દાદાના દરબાર, સુનારે મંદિર સુના માળીયા માણારાજ...
સુના લાગે ઘેલાના ઘાટ, સુનારે ગઢપુર કેરા ઝાડવા માણારાજ ...
ઝાંખા પડીયા દીશાઓના તેજ, ઝાંખારે પડીયા રે સુરજભાણ માણારાજ.
સુની રે લાગે ઘોડાની ઘોડાલ, સુની રે લાગે છે માણકી ઘોડી માણારાજ.
ખાતી નથી ખાણ કે પાન, આંખેથી આંસુ એતો સારે માણારાજ...
દાદો રૂએ ઉગમણે દરબાર, સંતોરે દાદાને વિનવે માણારાજ ...

મૂળ પદ

આવું રૂડું ગઢપુર ધામ.

રચયિતા

અજાણ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0