એક કપટી ન તરે રે, મહારાજ, શરણ આયે સબહી તરે ૧/૧

 એક કપટી ન તરે રે મહારાજ, શરન આયે સબ હી તરે...ટેક.
        પાંડવ પાંચ દ્રૌપદી તરી ગયે, ન તરે કૌરવ સમાજ...શરન૦ ૧           
નારદ શુક સનકાદિક તરી ગયે, ન તરે સો રાવન રાજ...શરન૦ ૨
	ભક્ત વિભીષણ ઉદ્ધવ તરી ગયે, ન તરે યવન શિરતાજ...શરન૦ ૩
ધ્રુવ પ્રહ્લાદ પરીક્ષિત તરી ગયે, ન તરે અધમ જરાજ...શરન૦ ૪
	પ્રગટ પ્રતાપસે અગણિત તરી ગયે, અવધપ્રસાદ કહે આજ...શરન૦ ૫ 
 

મૂળ પદ

એક કપટી ન તરે રે

મળતા રાગ

ધનાશ્રી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

છબી જાદુગારી
Studio
Audio
1
0