ભલાજી મોરી સૂધબૂધ હર લીની રે, મોહનલાલને ૨/૪

ભલાજી મોરી સૂધબૂધ હર લીની રે, મોહનલાલને. મોરી૦
આયકે અચાનક સુંદર શ્યામ રે,
ભલાજી મોરી મટુકી પટકી દીની રે. મો૦ ૧
નેનકો નજારો મારી મતવારો,
ભલાજી મોહે બનહુંમે બસ કીની રે. મો૦ ૨
હસી મુસકાઇ મોહની લગાઇ,
ભલાજી મેરો હરવા લીનો છીની રે. મો૦ ૩
અવધપ્રસાદકી નાથકે સંગે,
કહત રાધે અંગો અંગ ભીની રે. મો૦ ૪

મૂળ પદ

ભલાજી મોયે બાવરીશી કર ડારી

રચયિતા

અવધપ્રસાદજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી