અભાગી અંધ માન્યને શિખામણ માહેરી.૫/૮

૧૭૩                              પદ-૧/૮
 આભાગી જીવ શીદને કરે છે તારું અવળું;
       અભાગી જીવ સંત બતાવે છે સવળું…         ૧
અભાગી જીવ આવરદા જોને તારી જાય છે;
       અભાગી જીવ સંતથી શાને મરડાય છે…       ૨
અભાગી જીવ વાયુ ભરાણો તારા શીશમાં;
       અભાગી જીવ સંતથી ફરે છે કેમ રીષમાં…    ૩
અભાગી જીવ સિદ્ધાનંદ દે છે શીખ સવળી;
        અભાગી જીવ નહિ મળે દેહ આવી વળી…   ૪
મૂળ પદ
 

મૂળ પદ

શ્રી રામ રામ વાયક વિવેકસું ઉચારિયે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી