હિતકારી હરિ રે, સખી હિતકારી હરિ૧/૪

ગોડી પદ-૧ ૧
હિતકારી હરિ રે, સખી હિતકારી હરિ, …………..ટેક
છપૈયામાં પોતે પ્રકટ્યા હિતકારી હરિ,
અક્ષરવાસી અલબેલાજી, કરુણા કરી,
ધર્મ ને ભક્તિ થકી, દુર્લભ દેહ ધરી...............હિત૦ ૧
બાળ સ્વરૂપ બનાવ્યું વ્હાલે, સૌને અનુસરી;
મોહનજીનું મુખડું જોતાં, નેણાં રે ઠરી.............હિત૦ ૨
ભવ બ્રહ્માદિક જેવા જેને, ભજે પ્રેમ ભરી,
કાળ કઠોર કહાવે તે તો, ભાગે દૂર ડરી...........હિત૦ ૩
આશ્રિત જનના ટાળે વા'લો અંતરના અરિ,
દયાનંદ કહે નિર્ભય થાવું, એ વાલો વરી.........હિત૦ ૪

મૂળ પદ

હિતકારી હરિ રે, સખી હિતકારી હરિ

રચયિતા

દયાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૧૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

મૂર્તિ પ્યારી રે
Studio
Audio
0
0