સ્વામિનારાયણ મહામંત્ર સર્વે જપો શીદ ત્રિવિધિ તાપમાં તમો તપો ૧/૧

સ્વામિનારાયણ મહામંત્ર સર્વે જપો;
શીદ ત્રિવિધિ તાપમાં તમો તપો...સ્વામિ૦ ૧
સ્વામિનારાયણ મંત્ર મહા મોંઘો મળ્યો;
એનો જપતા તે જાપ સર્વે મોહ ટળ્યો...સ્વામિ૦ ૨
સ્વામિનારાયણ સર્વોપરિ હરિ મળ્યા;
આવા સંતો મળ્યા સર્વે તાપ ટળ્યા...સ્વામિ૦ ૩
સ્વામિનારાયણ સર્વેના કારણ હરિ;
કહે જ્ઞાનજીવન આ છે વાત ખરી...સ્વામિ૦ ૪

મૂળ પદ

સ્વામિનારાયણ મહામંત્ર સર્વે જપો

મળતા રાગ

સ્વામિનારાયણ નારાયણ હરે હરે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી