ઓળખો ઓળખો રે, આ સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન ૧/૨

 ઓળખો ઓળખો રે, આ સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન,

જાણશો જણાવશો રે, તમે સ્વામિનારાયણ ત્યારે થશો ભાગ્યવાન...૧

ભજશે ભજશે રે, આ વિશ્વ આખું સ્વામિનારાયણ નામ,

સત્ય છે છેલ્લુ રે, આ સ્વામિનારાયણ પ્રગટ પુરણકામ...                   ૨

ધામ ને ધામી રે, સહુ અવતારોના આધાર સર્વાધાર,

નર ને નારી રે, સહુ સુખિયા થાવા ભજજો રાખી પ્યાર...                  ૩

સ્વામિનારાયણ રે, સર્વોપરી છે માનો નર ને નાર,

જ્ઞાનજીવનના રે, સ્વામી કરશે પળમાં બેડો પાર..                             ૪

મૂળ પદ

ઓળખો ઓળખો રે, આ સ્વામિનારાયણ

મળતા રાગ

દેજો દેજો ભક્તિ મુજને ....

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી