સાભળો સંતો રે, તમે ઓળખાવો એક સ્વમિનારાયણ ૨/૨

સાંભળો સંતો રે, તમે ઓળખાવો એક સ્વમિનારાયણ નાથ,
પોતાને ભૂલો રે, તમે સોંપો તમારા સર્વોપરીને હાથ...૧
ભૂલતા પોતાને રે, થશે તમારો સર્વોપરીમાં વિરામ,
સુખ છે મોટુ રે, જાણજો એતો અનંતકાળ આરામ...૨
અખંડ સ્મૃતિ રે, રાખતા થાશે મૂર્તિ માળે વિરામ,
નિજને ભૂલવા રે, રટો રટાવો સ્વામિનારાયણ નામ...૩
મૂર્તિની સાથે રે, હુંને સંભાર્યે અહંગઢ ખડકાય,
એવા જીવડા રે, જ્ઞાનજીવનના મૂર્તિ માળે સમાય...૪

મૂળ પદ

ઓળખો ઓળખો રે, આ સ્વામિનારાયણ

મળતા રાગ

દેજો દેજો ભક્તિ મુજને ....

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી