આવ્યા શ્રીજી બ્રહ્મમહોલથી લાવ્યા સંતોને સંગાથ ૧/૧

 

આવ્યા શ્રીજી બ્રહ્મમહોલથી, લાવ્યા સંતોને સંગાથ(૨)
તારવા આવ્યા છે સહુ જીવને, સહુ જીવને, સહુજીવને.
વાલાએ સત્સંગ કરાવી તાર્યા જીવને,  
વાલાએ મંદિર બંધાવી તાર્યા જીવને,  
તોય હરિને જીવ તાર્યાનો શોખ...      ટેક.
વાલાએ આચાર્ય સ્થાપી તાર્યા જીવને,  
વાલાએ શાસ્ત્રો રચાવી તાર્યા જીવને...        તોય૦ ૧
વાલાએ કરુણા રેલાવી દેશો દેશમાં,  
રહ્યા પ્રગટ સદાયે ચાર વેશમાં. તોય૦ ૨
 જ્ઞાનજીવન કહે છે સુખ આપીયું,
વાલાએ લોકે પરલોકે દુઃખ કાપીયું.. તોય૦ ૩

મૂળ પદ

આવ્યા શ્રીજી બ્રહ્મમહોલથી

મળતા રાગ

ઓઢી નવરંગ ચુંદડી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાનપરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0