આજ અલબેલો છે પરસનરે.મહાસુખ માણોને.૪/૮

 આજ અલબેલો છે પરસનરે.મહાસુખ માણોને.

આજ જુવોને નિરખી જનરે                                                  મ.૧
આજ મોટી કરી છે મેરરે. નાથ કરે છે લીલા લેરરે.                      મ. ર
આજ આવ્યો અનોપમ દાવરે. મ. આજ ભેટ્યા હરિ ભરી ભાવરે. મ. ૩
આજ પુરો કરોને કોડરે. મ. આજ પુરોને દલનો ડોડરે.                મ. ૪
આજ પુરો હૈયાની હામરે. મ. આજ રાજી છે સુંદર શામરે.             મ. પ
પછે રચ્યો હિંડોળો હાથરે. મ. ઝુલે નિષ્કુળાનંદનો નાથરે.           મ. ૬ 
 
 

મૂળ પદ

મારો વાલોજી વનને માંયેરે, વાયે છે વાંસલડી.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0